શું તમારો અરેકા પામ સુકાઈ રહ્યો છે? આ સરળ ટિપ્સથી તેને વર્ષભર લીલોછમ રાખો.

અરેકા પામને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખો, તેનાથી પાંદડા બળી શકે છે. તેને તેજસ્વી પણ પરોક્ષ (Indirect) પ્રકાશમાં રાખો.

છોડને ત્યારે જ પાણી આપો જ્યારે ઉપરની માટી સુકાઈ ગઈ હોય. વધુ પડતું પાણી મૂળને સડાવી શકે છે.

ઉનાળામાં હવા સુકી હોય ત્યારે અરેકા પામના પાંદડા પર નિયમિત પાણીનો છંટકાવ (Misting) કરો, જેથી ભેજ જળવાઈ રહે.

ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન મહિનામાં એકવાર પ્રવાહી ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ આપો. શિયાળામાં ખાતર ટાળો.

ખાતરી કરો કે તમારા કુંડામાં નીચે કાણાં છે, જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય અને મૂળ સુરક્ષિત રહે.

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

કાન્સ 2026માં Tara Sutaria નો કિલર લુક, બ્લેક આઉટફીટમાં લાગી ગોર્જિયસ

Gujaratfirst.com Home