ભારતીય ફાસ્ટ બોલરે હાલમાં જ એક નવી કાર ખરીદી છે
બોલર અર્શદીપ સિંહ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ફાસ્ટ બોલર છે
અર્શદીપસિંહને અન્ય ક્રિકેટરોની જેમ મોંઘી ગાડીઓનો શોખ છે
અર્શદીપે પોતાના કાર કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે
અર્શદીપસિંહે મર્સિડીઝ બેંઝ જી ક્લાસ કાર ખરીદી છે
આ એસયુવી કારની કિંમત આશરે 3 કરોડ રૂપિયા છે