અર્શદીપ અને મિસ્ટ્રી ગર્લ વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે

અર્શદીપ સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મિસ્ટ્રી ગર્લનો હાથ પકડેલો ફોટો શેર કર્યો હતો

ચાહકોએ આ ફોટામાં દેખાતા હાથ પરના ટેટૂ અને રિંગના આધારે તે યુવતી સમરીન કૌર હોવાનું અનુમાન લગાવ્યું છે

સમરીન કૌર જમ્મુ-કાશ્મીરની વતની છે, અને તે એક ઉભરતી પંજાબી અભિનેત્રી અને મોડેલ છે

તે વર્ષ 2018 માં ફેમિના મિસ ઇન્ડિયાની સ્ટેટ ફાઇનલિસ્ટ રહી ચૂકી છે

સમરીને બોલિવૂડ ફિલ્મ '83' અને લોકપ્રિય વેબ સિરીઝ 'તાંડવ' માં કામ કર્યું છે

તેણે જુબિન નૌટિયાલ અને બાદશાહ જેવા જાણીતા કલાકારો સાથે મ્યુઝિક વીડિયોમાં પણ અભિનય કર્યો છે

સમરીન અવારનવાર IPL મેચો દરમિયાન સ્ટેડિયમમાં અર્શદીપને ચીયર કરતી જોવા મળી છે

ભૂતકાળમાં સમરીનનું નામ જાણીતા યુટ્યુબર આશિષ ચંચલાની સાથે પણ જોડાઈ ચૂક્યું છે

હાલમાં અર્શદીપ કે સમરીને તેમના રિલેશનશિપ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી

સૂર્ય ઊર્જાએ બદલ્યું જીવન, PM-KUSUM થી બદલાઈ રહ્યું છે ગ્રામીણ અર્થતંત્ર

Salangpur Temple : હનુમાનજીનો દિવ્ય અન્નકૂટ અને પર્ણકુટીનો શણગાર, જુઓ ફોટા

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

Gujaratfirst.com Home