ગોવિંદાની ભાણી અને ટીવી એક્ટ્રેસ આરતી સિંહે બોલ્ડ લુક શેર કર્યો
આ તસવીરોમાં આરતી સિંહ બિકીનીમાં જોવા મળી રહી છે, જે તેના વેકેશનની છે.
આરતી સિંહનો આ અંદાજ ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે, કારણ કે તે સામાન્ય રીતે ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે.
આરતી સિંહે આ ફોટા શેર કરતાની સાથે જ નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
આરતી સિંહે આ ફોટા શેર કરતાની સાથે જ નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
આરતી સિંહે તેના પતિ દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા છે અને તે ઘણીવાર તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે.