પતિ સાથે થાઈલેન્ડમાં વેકેશન માણી રહેલી આરતીએ શેર કરી ગ્લેમરસ તસવીરો.

ટ્રોલિંગ બાદ આરતીએ ફરી પિંક બિકીનીમાં ફોટો પોસ્ટ કરી હેટર્સને આકરો જવાબ આપ્યો.

"મારી જિંદગી, મારા નિયમ; મારું શરીર છે તો કપડાં પણ મારી પસંદગીના જ હશે."

લોકો શું કહેશે તે વિચારવામાં આપણે જીવનની ખરી ખુશીઓ ગુમાવી દઈએ છીએ

 "પહેલા લોકોના ડરથી મેં ફોટો ડિલીટ કર્યા હતા, પણ હવે હું બેફિકર છું."

મિત્રના નિધન પછી સમજાયું કે જિંદગી અનિશ્ચિત છે, તો ગમતું કામ કેમ ન કરવું?

 "જે મને પ્રેમ કરે છે તે મને આવી જ સ્વીકારશે, બસ કોઈનું ખરાબ કર્યા વગર જીવો."

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

મેટાલિક લુકમાં છવાઈ ગઈ અશનૂર કૌર, જુઓ સ્ટાઇલિશ ફોટા

Gujaratfirst.com Home