પાકિસ્તાન માટે હવે BLA બન્યું માથાનો દુખાવો

પાકિસ્તાનને આંતરિક સ્તરે પણ મોટો ફટકો પડ્યો છે.

પાકિસ્તાનને ધરાશાયી કરવા બલૂચ લિબરેશન આર્મીનો માસ્ટર પ્લાન તૈયાર

બલૂચ બળવાખોરોએ રિમોટ બોમ્બથી પાકિસ્તાની સૈનિકોના વાહનને ઉડાવી દીધું

BLA ના બળવાખોરોએ બોલાન ખીણમાં પાકિસ્તાની સૈનિકોને લઈ જતા વાહનને રિમોટ-વિસ્ફોટક બોમ્બથી ઉડાવી દીધું.

વિસ્ફોટમાં વાહનના ટુકડા થઈ ગયા અને તેમાં સવાર તમામ 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.

BLA સતત પાકિસ્તાની સેનાને ભાડૂતી સેના તરીકે ઓળખાવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home