પ્રિયાએ 20 એપ્રિલ, 2026ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે

'જવાન' અને 'રાકા' ફેમ ડાયરેક્ટર એટલી અને તેમની પત્ની પ્રિયા બીજી વખત માતા-પિતા બન્યો છે

એટલીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે

એટલીએ તેમના પુત્ર મીરનો ઉલ્લેખ કરતા લખ્યું કે, "મીરને નાની બહેન મળી છે"

આ કપલનું આ બીજું સંતાન છે, અગાઉ 2023માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો

સેલેબ્સ અને ચાહકો આ જોડીને સોશિયલ મીડિયા પર વધામણી આપી રહ્યા છે

એટલી અને પ્રિયાએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા

એટલી હાલમાં અલ્લુ અર્જુન સાથેની તેમની આગામી ફિલ્મ 'રાકા' માટે ચર્ચામાં છે

Happy Mother's Day: બોલિવૂડની એ માતાઓ જેણે બદલી નાખી 'મા' ની વ્યાખ્યા!

ફાતિમા સના શેખના ફેશન સિક્રેટ્સ: જાણો તેના વોર્ડરોબની ખાસ વસ્તુઓ

Expensive Mangoes: દેશની સૌથી મોંઘી કેરીનો સ્વાદ તમે ચાખ્યો?

Gujaratfirst.com Home