અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
અવનીત કૌરે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે
આ ફોટોશૂટમાં તેણી બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે
અવનીત કૌરે બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી
તેણીએ ટીવી પર ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને બોલિવૂડમાં પણ પ્રવેશ કર્યો છે.
અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટાઓથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.