vneet Kaur ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ અને fresh fashion lookથી spotlightમાં આવી છે.
અવનીત કૌરે સ્લીવલેસ ઓરેન્જ અને પીચ ટોનનું ટોપ પહેર્યું છે. સુંદર પ્રિન્ટવાળું આ ટોપ તેના સમગ્ર લુકને ફ્રેશ અને સમર વાઇબ આપી રહ્યું છે.
ટોપ સાથે અવનીતે મેચિંગ લેયર્ડ મિની સ્કર્ટ પહેરી છે. બંનેને સાથે પહેરીને તેણે એક સુંદર અને ટ્રેન્ડી કોર્ડિનેટેડ લુક તૈયાર કર્યો છે.
પીચ અને ઓરેન્જ આઉટફિટ સાથે અવનીતે યલો રંગની હેન્ડબેગ કેરી કરી છે. આ કોન્ટ્રાસ્ટ કલર તેના સમગ્ર લુકને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.
અવનીતે આ લુક સાથે સોફ્ટ અને નેચરલ મેકઅપ પસંદ કર્યો છે. શાઇની લિપ્સ, આકર્ષક આંખો અને વેવી હેરસ્ટાઇલ તેના ગ્લેમરસ અંદાજને વધુ નિખારી રહ્યા છે.
બ્રાઇટ કલર્સ, મેચિંગ આઉટફિટ અને સોફ્ટ મેકઅપ સાથે અવનીત કૌરે સમર ફેશન માટે નવો ફેશન ગોલ સેટ કર્યો છે. તેનો આ લુક યંગસ્ટર્સમાં ચોક્કસ ટ્રેન્ડ બની શકે છે.