અવનીત કૌરે બિક્ની વિયરમા શેર કરી હૉટ તસ્વીરો

અવનીત કૌર અવરનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસ્વીરો શેર કરતી હોય છે.

ત્યારે ફરી એક વખત અવનીત કૌરે બિક્ની વિયરમાં કેટલીક હૉટ તસ્વીરો શેર કરી છે.

અવનીત કૌરની આ તસ્વીરો પર યૂઝર્સે પણ રિએક્શન આપ્યા છે.

એક યૂઝર્સે અવનીત કૌરના આ લુક પર કોમેન્ટમાં લખ્યુ હતુ કે, તમે ગોર્જિયસ લાગી રહ્યા છો.

જ્યારે એક અન્ય યૂઝર્સે લખ્યુ હતુ કે, કેટલી ખૂબસૂરત તસ્વીરો છે

અવનીત કૌરે હિન્દી ટીવી સીરિયલ, બોલિવુડમાં અભિનય કર્યો છે, તેના ઈન્સ્ટાગ્રામ પર 31 મિલિયન ફોલોવર્સ છે.

અવનીતની ફિલ્મ લન ઈન વિયતનામ રિલીઝ થવાની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home