સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ ટાળો, કારણ કે તેમાંથી નીકળતી બ્લુ લાઈટ ઊંઘમાં વિક્ષેપ પાડે છે.

સૂતા પહેલા વધુ પડતું કે ભારે ભોજન લેવાથી પાચનમાં તકલીફ થઈ શકે છે અને ઊંઘમાં ખલેલ પડે છે.

કોફી કે ચાનું સેવન રાત્રે ન કરવું, તે મગજને સક્રિય રાખે છે અને ઊંઘ આવવામાં અવરોધ ઉભો કરે છે.

સૂવાના તરત પહેલા વધારે પાણી પીવાથી વારંવાર વોશરૂમ જવું પડી શકે છે, જે તમારી ઊંઘ તોડી શકે છે.

સૂતા પહેલા ગંભીર કે વિવાદાસ્પદ વાતો કરવાથી મન અશાંત રહે છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે.

રાત્રે ખૂબ જ કઠિન કસરત કરવાનું ટાળો, તે શરીરનું તાપમાન વધારે છે, જેનાથી ઊંઘ આવવામાં વાર લાગે છે.

સૂતી વખતે ચિંતાઓ કરવાને બદલે મનને શાંત રાખો, જે તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરશે.

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ

રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ

જાણો ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ?

Gujaratfirst.com Home