સવારે ઉઠ્યા પછીની આ ભૂલો ટાળો, દિવસભર રહેશો સ્વસ્થ અને ઉર્જાવાન.
સવારે ઉઠતાની સાથે જ મોબાઈલની સ્ક્રીન જોવાનું ટાળો, તે માનસિક તણાવ વધારે છે.
સવારે ખાલી પેટે ચા કે કોફી ન પીવો, તે એસિડિટી અને તણાવ વધારી શકે છે.
ઉઠ્યા પછી તરત ભારે નાસ્તો ન કરવો, તેનાથી પાચનતંત્ર પર બિનજરૂરી દબાણ આવે છે.
ઉઠતાની સાથે જ ભારે કસરત ટાળો, પહેલાં થોડું સ્ટ્રેચિંગ કે વોકિંગ કરવાનું રાખો.
સવારે ઉઠતાની સાથે જ કામનું ભારે દબાણ લેવાનું ટાળો, મનને શાંત રાખવાનો પ્રયાસ કરો.
સવારે ઉઠ્યા પછી કુદરતી સૂર્યપ્રકાશ લો, તે તમને માનસિક રીતે ખુશ રાખવામાં મદદ કરે છે.
આ નાનકડી આદતો બદલીને દિવસની શરૂઆત હકારાત્મક અને ઉર્જાવાન બનાવો.