Winter Gardening Tips : ગુલાબના છોડ પર ફૂલ નથી ઉગતા ? આ ભૂલ કરવાની ટાળો

શિયાળામાં ગુલાબના છોડની સંભાળ રાખવાના કેટલાક ઉપાયો છોડને નુકસાન કરી શકે છે. 

નિષ્ણાતોના મતે, પાનખર ઋતુમાં ખૂબ વહેલા કાપણી કરવાથી નવી કળીઓ નીકળે છે. જે કડકતી ઠંડી સહન નથી કરી શકતી. 

હવાની અવરજવર ન થતી હોય તેવી જગ્યાએ રાખવાથી પણ છોડ સડી જાય છે.


શિયાળા પહેલા વધુ પડતું પાણી આપવું પણ મૂળ માટે હાનિકારક હોઈ શકે છે, કારણ કે ભીની માટી ઝડપથી થીજી જાય છે.

ચોખા રાંધતા પહેલા તેને ધોવા જોઈએ કે નહીં?

Gandhinagar માં ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર બનેલા સર્કલનું ઉદ્ઘાટન, જુઓ Photos

G7 Member Countries Benefits: G7 માં ભારતની એન્ટ્રી?, વિશ્વ મંચ પર ભારતનો દબદબો, કેવા મળશે લાભ

Gujaratfirst.com Home