બાબાસાહેબનો વિવાદ વકર્યો, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા વાકપ્રહાર

RSSના બંધારણને દરિયામાં ફેંકી દેવાના એજંડા સાથે ભાજપ સહમત છે કે નહીં એ પણ સ્પષ્ટ કરે-મનીષ દોશી

ભાજપના બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી

ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે-મનીષ દોશી

ભાજપ દેશમાં બંધારણ મુજબ શાસન ચલાવવા માંગે છે કે નહીં તેનો ખુલાસો કરે-મનીષ દોશી

કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિધ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ-મનીષ દોશી

કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે-મનીષ દોશી

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home