સિંગર બાદશાહે કેવીરીતે ઘટાડ્યું 20 કિલો વજન?

બાદશાહે શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવીને ટૂંકા સમયમાં પોતાનું વજન 20 કિલો જેટલું ઘટાડ્યું છે

ડાયટ પ્લાનમાં પ્રોટીનયુક્ત ખોરાક અને લીલા શાકભાજીનો મહત્તમ સમાવેશ કર્યો હતો

બાદશાહે પોતાની ફિટનેસ જાળવવા માટે ખાંડ અને જંક ફૂડથી સંપૂર્ણપણે અંતર કરી લીધુ છે

વર્કઆઉટ રૂટિનમાં કાર્ડિયો એક્સરસાઇઝ અને વેઇટ ટ્રેનિંગનો સમન્વય કરીને ફેટ લોસ પર ધ્યાન આપ્યું હતું

રાત્રિના સમયે હળવો ખોરાક લેવાનું પસંદ કરે છે અને સમયસર ઊંઘ લેવા પર ભાર મૂકે છે.

શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે તેઓ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખે છે

બાદશાહની આ ટ્રાન્સફોર્મેશન સ્ટોરી ચાહકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે પ્રેરણા પૂરી પાડે છે

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Gujaratfirst.com Home