રાજ્યમાં બાંગ્લાદેશી ઘુસણખોરો પર તવાઇ
અમદાવાદમાં 400થી વધુ બાંગ્લાદેશીઓની કરાઇ અટકાયત
ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની કરવામાં આવી અટકાયત
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે શરૂ કર્યુ મેગા ઓપરેશન
સુરત શહેરમાંથી 132 બાંગ્લાદેશીઓ પકડાયા
બાંગ્લાદેશીઓમાં મહિલાઓનો પણ સમાવેશ
ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની કરવામાં આવી અટકાયત
બાંગ્લાદેશીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે
પૂછપરછ બાદ તમામ બાગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે