ઘસાઈ ગયેલા સાબુના ટુકડાઓને ફેંકવાના બદલે આ રીતે કરો ફરીથી ઉપયોગ
નહાયા પછી ટુકડા થઈ ગયેલા સાબુનો કરો આ રીતે ઉપયોગ
નવો સાબુ બનાવો
નાના-નાના ટુકડા ભેગા કરીને ધીમા ગેસ પર ગરમ કરો અને મોલ્ડમાં ઠંડો કરો.
લિક્વિડ હેન્ડવોશ
ગરમ પાણીમાં સાબુના ટુકડા મિક્સ કરીને હેન્ડવોશ બનાવો.
જૂના મોજામાં ભેગા કરીને બાંધી દો. હાથ ધોવા માટે કામમાં લાગશે.
દરવાજાનો અવાજ દૂર કરો
દરવાજાના હેન્ડલ અને ખિલ્લીઓમાં સાબુ ઘસવાથી અવાજ આવતો બંધ થશે.
કબાટમાં ફ્રેશનર
કબાટમાં કપડા વચ્ચે રાખવાથી સ્મેલ આવતી બંધ થશે.