સમગ્ર દેશની નજર પેરિસમાં યોજાનારી જેવલિન ફાઇનલ ઓલિમ્પિક મેચ પર ટકેલી છે

નીરજ ચોપરા  Javelin ફેંકીને GOLD લાવશે તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે

નીરજ ચોપરા ફરી એકવાર ફાઇનલમાં Javelin ફેંકીને ઇતિહાસ રચી શકે છે

ચાલો જાણીએ નીરજ ચોપરાનો Javelin કઈ ધાતુથી બનેલો છે અને ભાલાની કિંમત શું છે

સૌથી પહેલા તો જાણી લો કે Javelin બે પ્રકારના હોય છે : બેકવાઇન્ડ અને ટેલવિન્ડ

 Javelin લાકડા અને અન્ય ધાતુઓની મદદથી બનાવવામાં આવે છે

Javelin વાંસના રેસામાંથી બનાવવામાં આવે છે અને તેનો તીક્ષ્ણ ભાગ ધાતુમાંથી બનાવવામાં આવે છે

બજારમાં 1000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના Javelin મળે છે 

નીરજ ચોપરાના ઓલિમ્પિક Javelin ને 2021 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈ-ઓક્શનમાં મૂકયો હતો 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નીરજ ચોપરાનો Javelin 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home