વલસાડમાં પડેલ વરસાદ બાદ નયન રમ્ય દ્રશ્યો સર્જાયા
વલસાડ જિલ્લાનું કપરાડા તેમજ આજુબાજુ ના વિસ્તારો લીલાછમ
સોળે કળા એ કપરાડા ના ડુંગરો ખીલી ઉઠ્યા
વરસાદ બાદ કપરાડા તાલુકોના ડુંગરો પર લીલી ચાદર છવાઈ
કપરાડા તાલુકાના નયન રમ્ય દ્રશ્યો આવ્યા સામે
કપરાડા તાલુકો લીલી ચાદર થી ઢંકાયો
અદભુત અને આહલાદાયક દ્રશ્યો જોવા મળ્યા