Operation Sindoor માં સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીરે મહત્વની ભૂમિકા ભજવી હતી

આકાશતીરનું નિર્માણ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે

માત્ર 12 દિવસમાં BEL ના શેરમાં 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે

8 મેના રોજ આ કંપનીના શેરનો ભાવ 307.15 રૂપિયા હતો

19 મેના સોમવારના રોજ આ કંપનીનો શેર રૂ. 363.55 પર બંધ થયો હતો

BEL દ્વારા ગઈકાલે સોમવારે નાણાકીય વર્ષ 24-25ના છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર કર્યા છે

કંપનીનું માર્કેટ કેપ 2,65,162.23 કરોડ રૂપિયા જેટલું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home