વિટામિન C : રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.
વિટામિન B1 : મેટાબોલિઝમ સુધારે છે અને ખોરાકને એનર્જીમાં બદલે છે.
વિટામિન B2 : આંખો, ત્વચા અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદરૂપ.
વિટામિન B3 : કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે.
વિટામિન B9 - ફોલેટ : નવા કોષો બનાવવામાં અને લોહીની ઉણપ દૂર કરવામાં સહાયક.