આદુનું પાણી વેઈટલોસ માટે રામબાણ ઈલાજ છે.
પાણીમાં તાજા આદુના થોડા ટુકડા ઉકાળો અને તેમાં લીંબુનો રસ ઉમેરવો
આ પીણું લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
હળદર સાથે આદુ લેવાથી ફાયદા વધી જાય છે.
આદુ અને તજની ચા સુગર સાથે ફેટી લીવરની સમસ્યાથી રાહત મળે છે.
ગરમીમાં આદુ-ફૂદીનાનું પાણી લીવરને ઠંડુ પાડવાની સાથે પાચનમાં પણ સુધારો કરે છે.
આમળા અને આદુમાંથી બનેલો રસ લીવર માટે ટોનિક છે. જે લીવરને રિપેર કરવામાં અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
આદુ અને વરિયાળીમાંથી બનેલી હર્બલ ચા પાચનતંત્રને મજબૂત બનાવે છે.
આદુ દરેક રીતે ઉપયોગી છે અને વિવિધ રીતે શરીર માટે લાભદાયી પણ છે.