તરબૂચની છાલમાંથી ઘરે બનાવો ઓર્ગેનિક ખાતર

ઉનાળામાં તરબૂચની છાલ ફેંકી દેવાને બદલે તેનું ખાતર બનાવવું શ્રેષ્ઠ છે. 

તરબૂચની છાલમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને કુદરતી ભેજ હોય છે, જે માટીની ગુણવત્તા સુધારીને છોડને પોષણ આપે છે.

ખાતર બનાવવા માટે સૌ પ્રથમ છાલના નાના-નાના ટુકડા કરો અને તેને એક કન્ટેનરમાં સૂકી પાંદડાઓ અને માટી સાથે મિક્સ કરો.

આ મિશ્રણને નિયમિત રીતે હલાવતા રહો, જેથી લગભગ 20 થી 30 દિવસની અંદર તમારા ઘરના બગીચા માટે પાવરફુલ ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે.

આ ઘરેલું ખાતરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ ઝડપી થાય છે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા પણ ઘટી જાય છે.(All Image-pexels)

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home