Winter Skin Care : શિયાળામાં તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખશો ?

ઠંડી હવા અને ભેજવાળા વાતાવરણના કારણે ત્વચાને શુષ્ક બનાવી શકે છે. 

સ્નાન કર્યા પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાડવું જોઈએ.


ફળો, શાકભાજી અને સૂકા ફળો ત્વચાને પોષણ આપે છે. જેથી હેલ્ધી ડાયટ ફોલો કરવું જોઈએ. 

શિયાળામાં સતત પાણીનું સેવન કરવું જોઈએ. 

અમદાવાદના AMA ખાતે 'HBK AI Leaders' Summit 2.0' નું ભવ્ય આયોજન

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

Gujaratfirst.com Home