ભૂત બંગલાની હવેલીનો ઈતિહાસ જાણો
'ભૂત બંગલા'નું શૂટિંગ તે જ હવેલીમાં કરવામાં આવ્યું છે જ્યાં વર્ષ 2007માં 'ભૂલ ભુલૈયા' શૂટ થઈ હતી
આ ઐતિહાસિક હવેલી રાજસ્થાનના જયપુરથી આશરે 45 કિલોમીટર દૂર આવેલી છે
આ હવેલી આશરે 350 વર્ષ જૂની છે અને તેનું અસલી નામ 'ચોમુ પેલેસ' છે
ચોમુ પેલેસનું નિર્માણ 16 મી શતાબ્દીમાં શરૂ થયું હતું અને 20 મી શતાબ્દી સુધી પૂર્ણ થયું હતું
વર્તમાન સમયમાં આ ભવ્ય હવેલીને એક લક્ઝરી હેરિટેજ હોટલમાં ફેરવી દેવામાં આવી છે
અક્ષય કુમાર માટે આ લોકેશન ખૂબ જ ખાસ છે