સલમાન ખાન ફરી એકવાર બિગ બોસ 20 હોસ્ટ કરશે

અહેવાલ છે કે નિર્માતાઓએ શો માટે એવા સ્પર્ધકોની શોધ શરૂ કરી દીધી છે 

અભિનેતા 21 સપ્ટેમ્બરથી આગામી સીઝનનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.

બિગ બોસ 20 ની ઉત્તેજના વધી રહી છે અને ઘણા નામો ઉભરી રહ્યા છે 

ચર્ચા છે કે, નવી સીઝનમાં સ્પર્ધકો તરીકે જોવા મળી શકે છે.

સૌથી વધુ ચર્ચિત નામોમાં ફૈઝલ શેખ, રિધિમા ગુપ્તાના નામોની ચર્ચા તેજ છે

ચર્ચામાં અંજલિ અરોરા, જન્નત ઝુબૈર, અવેજ દરબાર અને ઉર્ફી જાવેદનો પણ સમાવેશ થાય છે. 

અરબાઝ પટેલ, ભગીરથ ભટ્ટ, ભવ્ય સિંહ, રુરુ ઠાકુર અને તુષાર કારવારના નામ પણ મોખરે છે

કન્ટેસ્ટન્ટ્સના નામની સત્તાવાર જાહેરાત શોના લોન્ચિંગ સમયે કરવામાં આવશે.

અમદાવાદના AMA ખાતે 'HBK AI Leaders' Summit 2.0' નું ભવ્ય આયોજન

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

Gujaratfirst.com Home