બોલિવૂડની ‘બિપ્સ’ એટલે કે બિપાશા બાસુ આજે તેનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે.

આ ખાસ અવસરને સેલિબ્રેટ કરવા બિપાશા પતિ કરણ સિંહ ગ્રોવર સાથે માલદીવ્સ પહોંચી છે.

સોશિયલ મીડિયા પર બિપાશાએ વેકેશનની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

કરણ સિંહ ગ્રોવરે રોમેન્ટિક અંદાજમાં બિપાશા પર પ્રેમ વરસાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

તસવીરોમાં બિપાશાનો ફિટનેસ અંદાજ જોઈને ફેન્સ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી.

 માલદીવ્સના નીલા પાણી અને સફેદ રેતી વચ્ચે બિપાશાનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ બિપાશાની પોસ્ટ પર કોમેન્ટ્સ કરી તેને અભિનંદન આપી રહ્યા છે.

 દીકરી દેવીના જન્મ બાદ બિપાશા પોતાની પર્સનલ લાઈફ અને ફેમિલી ટાઈમનો ભરપૂર આનંદ માણી રહી છે.

Winter Gardening Tips : ગુલાબના છોડ પર ફૂલ નથી ઉગતા ? આ ભૂલ કરવાની ટાળો

Silver prices rise: ચાંદીના ભાવમાં તોફાની તેજી, જાણો કેમ વધી રહ્યા છે ભાવ?

Winter Tips : નારિયેળનું તેલ જામી ગયું છે ? અપનાવો આ ટીપ્સ

Gujaratfirst.com Home