સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી.
સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તોઓનું ઘોડાપુર મળ્યું જોવા
હનુમાન જયંતિ ની સાળંગપુર ખાતે ભક્તો એ કેક કાપી કરી ઉજવણી
સાળંગપુર ખાતે મહાયજ્ઞ નું આયોજન ભક્તો એ યજ્ઞમાં આપી આહુતિ
અભિષેક થી લઈ ભગવાન હનુમાનજી મહારાજને ધરવામાં આવ્યો થાળ
મંદિરના સંતો દ્વારા ૨૫૦ કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની કરી ઉજવણી.
હનુમાન જયંતિ નિમિત્તે દાદાને દિવ્ય વાઘાનો કરાયો શણગાર.
મંદિરે મારૂતિ યજ્ઞનું કરાયુંઆયોજન ૧૦૦૦ કરતા વધારે ભક્તો યજ્ઞમાં લીધો ભાગ.
બપોરના દાદાને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
વહેલી સવારથી હજ્જારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે સાળંગપુર.