14 મી ઓગસ્ટને ભાજપ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવી રહ્યો છે
14 મી ઓગસ્ટને વર્ષ 2021 માં PM Modi એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી
PM Modi એ ભાગલા વખતે અત્યાચારનો ભોગ બનેલા લોકોને પાઠવી શ્રદ્ધાંજલિ
ભારતનું વિભાજન ઈતિહાસનો દુઃખદ અધ્યાય: PM Modi
પીડા છતાં પીડિતોએ જીવનનું પુનર્નિમાણ કર્યુ: PM Modi
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ Partition 1947 સંદર્ભે કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર
આ દિવસે Congress એ દેશને ટુકડાઓમાં વિભાજીત કર્યોઃ Amit Shah
Congress એ મા ભારતીના આત્મસન્માનને ઠેસ પહોંચાડીઃ Amit Shah
ગુજરાત ભાજપ દ્વારા ગાંધીનગરમાં મૌન રેલીનું આયોજન કરાયું
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મૌન રેલીમાં રહેશે ઉપસ્થિત