વિસાવદર પેટાચૂંટણી બની રહી છે હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા

ગોપાલ ઈટાલિયાનું સનાતન ધર્મ મુદ્દે નિવેદન તેમના માટે વિરોધ સર્જી રહ્યું છે

ભાજપના યજ્ઞેશ દવેએ X પર પોસ્ટ કરી તતડાવ્યા

યજ્ઞેશ દવે એ ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાસ સાથે કરી

યજ્ઞેશ દવે એ ગોપાલ ઈટાલિયાને જન્મથી જ વિકૃત ગણાવ્યા

ગોપાલ ઈટાલિયા ચૂંટણીટાણે સુધરવાનું નાટક કરી રહ્યા છે- યજ્ઞેશ દવે

જૂનાગઢના કિન્નર અખાડાના નીલમ દે પણ ગોપાલ ઈટાલિયાનો વિરોધ કરી ચૂક્યા છે

ગઈકાલે મહેશગીરી બાપુએ ગોપાલ ઈટાલિયાને ગામડાઓમાં ન પ્રવેશવા દેવાની કરી હતી હાકલ 

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home