દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું
દ્વારકાધીશ મંદિર સાંજના 7 વાગ્યા બાદ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું. દ્વારકાધીશ મંદિરની લાઈટો પણ બંધ કરવામાં આવી..

દ્વારકા જિલ્લામાં લોકોને સ્વયભૂ લાઈટો બંધ રાખવાં સૂચના..
દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાના ગામડાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું..

બ્લેક આઉટ વખતે સાવચેતી રાખવા દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા લોકોએ અપીલ કરવામાં આવી