એડિન રોઝ એક જાણીતી અભિનેત્રી અને મોડેલ

તેને રિયાલિટી શો 'બિગ બોસ 18' માં ભાગ લેવા બદલ ઓળખ મળી

એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે

બિકીની લુકસમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીની દરેક અદા પસંદ આવે છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home