આ ફિલ્મોમાં જોવા મળ્યો અભિનેત્રીઓનો માતા તરીકે રૌદ્ર અવતાર
છોરી
નુશરત ભરુચાએ પોતાના અજાત બાળકને સામાજિક બુરાઈઓથી બચાવતી હિંમતવાન ગર્ભવતી મહિલાનું પાત્ર ભજવ્યું છે
સલામ વેંકી
કાજોલે ગંભીર બીમાર પુત્રની સંભાળ રાખતી અતૂટ પ્રેમ અને હિંમત ધરાવતી માતાનો રોલ કર્યો છે
મિમી
કૃતિ સેનને મહત્વાકાંક્ષી યુવતીથી લઈને સમર્પિત માતા સુધીની સુંદર સફર પડદા પર ઉતારી છે
મૌમ
શ્રીદેવીએ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે લડતી એક પ્રભાવશાળી માતાનો રોલ કર્યો છે
જઝ્બા
ઐશ્વર્યા રાયે પુત્રીને બચાવવા લડતી મજબૂત સિંગલ મધર અને વકીલનું પાત્ર ભજવ્યું છે
મિસેઝ ચેટર્જી વર્સીસ નોર્વે
રાની મુખર્જીએ પોતાના બાળકોને પાછા મેળવવા આખી સિસ્ટમ સામે લડતી માતાની યાદગાર ભૂમિકા ભજવી છે