બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાને FDCI ઉજવણીમાં જીવનમાં વિવિધ તબક્કાઓ પર ચર્ચા કરી
બોલિવૂડ સ્ટાર કરીના કપૂર ખાન FDCI સાથે ભાગીદારીમાં લેક્મે ફેશન વીકના ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં છવાઈ
કરીનાએ કહ્યું, હું બધું જ મારા હૃદયથી કરું છું
હું ઝીરો ફીગર હતી ત્યારે અને પેટમાં તૈમુર હતો ત્યારે પણ રેમ્પ વોક કરતી હતી-કરીના
ઘણા વર્ષોથી લેક્મેનો ચહેરો રહેલી કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યુ
હું ફરીથી લેક્મે પરિવાર સાથે આવી છું અને આશા છે કે મારા બધા મનપસંદ ડિઝાઈનરો સાથે રેમ્પ પર આવીશ-કરીના
કરીના પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર દેખાતી હતી
બોલિવૂડ સ્ટાર કરીના FDCI સાથે ઉજવણીમાં જીવનમાં વિવિધ તબક્કાવારઓ પર ચર્ચાકરી