ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પર હસ્તાક્ષર થયા
આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે
પીએમ મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર બંને નેતાઓ આ કરારને લઈને ઉત્સાહી છે
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું કે, આ એક એવો કરાર છે જેનાથી બંને દેશોને ખૂબ ફાયદો થશે
લોકના ખિસ્સામાં વધુ પૈસા આવશે, જીવન ધોરણ સુધરશે - કીર સ્ટારમર
આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના છે - PM Modi
આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે - PM Modi