વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ Buddha Purnima ઉજવવામાં આવે છે
બુદ્ધ ભગવાનને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું
Buddha Purnima ના દિવસે Peepal Tree ની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે
Buddha Purnima ના દિવસે પીપળાના ઝાડને દૂધ, પાણી અને કાળા તલ ચઢાવવાથી લાભ થાય છે
પીપળાના વૃક્ષમાં પ્રભુ વિષ્ણુનો વાસ હોવાની માન્યતા છે
પીપળાના વૃક્ષની પૂજા કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ ઓછો થાય છે
પીપળાની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે