Budget 2025-2026 ચૂંટણી પહેલા બિહારને મોટી ભેટ
બિહાર માટે મખાના બોર્ડની રચનાની જાહેરાત
મખાનાના ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્ય સંવર્ધનને મળશે વેગ
મખાનાને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારમાં મળશે ઓળખ
બિહારમાં નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલશે
પટણા એરપોર્ટને વિકસિત કરાશે
બિહારમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજી ખુલશે