Budget 2025-2026 

ખેડૂતોથી લઈને MSME સુધી...કઈ થઇ મોટી જાહેરાતો? 

કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખની કરાઈ

કપાસ પ્રોડક્શન મિશનનું કરાયું એલાન

માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનશે

5 લાખ મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત, SC-ST વર્ગની મહિલાઓને યોજનાનો મળશે લાભ

પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે

બિહાર રાજ્ય માટે મખાના બોર્ડ બનાવવા એલાન

સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોનની જાહેરાત

MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home