આ રક્ષાબંધને કર્ક રાશિમાં બુધનો ઉદય થવાનો છે
રક્ષાબંધને બુધાદિત્ય યોગ રચાશે
મેષ રાશિના જાતકોને અનુકૂળ પરિણામો મળશે
કર્ક રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠાનો લાભ મળી શકે છે
મિથુન રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોને મજબૂત બનશે
કન્યા રાશિના નોકરી કરતા જાતકોને પ્રમોશનનો લાભ મળી શકે છે
બુધનો ઉદય ધનુ રાશિના જાતકોને જૂના વિવાદોમાંથી મુક્તિ અપાવશે