મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે
બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગયું છે
આ ટ્રેનોનું ભારતમાં 2026 દરમિયાન પરીક્ષણ કરવામાં આવશે
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો મહત્વનો પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન
વડાપ્રધાને ખુદ જાપાનમાં બુલેટ ટ્રેનનું નિરીક્ષણ કર્યુ હતું
508 કિમી લાંબો MAHSR કોરિડોર વિકસાવવામાં આવી રહ્યો છે
જેનો 352 કિમીનો રૂટ ગુજરાતના 9 જિલ્લાઓ અને મહારાષ્ટ્રના 9 જિલ્લાઓમાંથી પસાર થશે