SENA દેશોમાં બુમરાહનો દબદબો!
SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલરોની યાદી, બુમરાહે ઇતિહાસ રચ્યો
વકાર યુનુસે SENA દેશોમાં 113 વિકેટ લીધી
કપિલ દેવે SENA દેશોમાં 113 વિકેટ લીધી
ઝહીર ખાને SENA દેશોમાં 119 વિકેટ લીધી
મોહમ્મદ શમીએ SENA દેશોમાં 123 વિકેટ લીધી છે
મુથૈયા મુરલીધરને SENA દેશોમાં 125 વિકેટ લીધી
ઇશાંત શર્માએ SENA દેશોમાં 130 વિકેટ લીધી છે
અનિલ કુંબલેએ SENA દેશોમાં 141 વિકેટ લીધી
વસિમ અકરમે SENA દેશોમાં 146 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહ SENA દેશોમાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર બન્યો છે.
જસપ્રીત બુમરાહ SENA દેશોમાં 150 વિકેટ લીધી છે