હિન્દુ ધર્મમાં શનિવારને શનિદેવને સમર્પિત વાર માનવામાં આવે છે

શનિવારે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે

શનિદેવને રીઝવવા હંમેશા ॐ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવને પ્રિય મંત્ર ॐ शं शनैश्चराय नम: નો 108 વાર જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે 

શનિવારે શનિદેવની પૂજા કરતી વખતે કાળા તલ, અડદનો ઉપયોગ કરવો જોઈએ

શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પીડા અને કષ્ટો દૂર થાય છે

શનિવારે કાળા કપડાંનું દાન કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home