વડોદરાના વાઘોડિયામાં કાર ચાલક બેફામ!
બેફામ કાર ચાલકે બે વર્ષની માસૂમની કચડી નાખી
કારચાલક અકસ્માત સર્જી કાર ઘટનાસ્થળે મૂકી થયો ફરાર
રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી રોષ વ્યક્ત કર્યો
ફરાર કાર ચાલક સામે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી