સુરતના માંગરોળના વાંકલ-ઝંખવાવ માર્ગ પર કાર પલટી
વેરાવી ગામ પાસે કાર પલ્ટી ઝાડ પર ચઢી ગઈ
કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા
ડ્રાઈવર સહિત 5 વ્યક્તિઓનો આબાદ બચાવ
બનાવને પગલે લોકોનું ટોળું એકત્રિત થયું
કારચાલક માંડવીના બલેઠી ગામનો હોવાની પ્રાથમિક વિગત
વલસાડમાં પવન સાથે પડેલા વરસાદથી નુકસાન
રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
Bhavnagar Heavy Rain :મહુવા,શિહોર સહિતનાં વિસ્તારોમાં જળબંબાકાર!MLA જીતુ વાઘાણી મદદે પહોંચ્યા