અમદાવાદમાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મામલો
જેમ્સ જિનેસિસ સ્કૂલમાં RTE વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ફરિયાદ
RTEના બાળકો સાથે ભેદભાવ કરવા બદલ શાળાને નોટિસ
RTEના વિદ્યાર્થીઓને અલગ બેસાડાતા હોવાની મળી હતી ફરિયાદ
વાલીની ફરિયાદો બાદ DEOએ નોટિસ આપી શાળાનો ખુલાસો માંગ્યો
નિયમ મુજબ શાળા RTEના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના કરી શકે
અનેક શાળાઓ RTEના વિદ્યાર્થીઓને અલગ બેસાડતા હોવાની મળી છે ફરિયાદો