સુરતમાં શેરબજાર અને IPOમાં રોકાણના નામે છેતરપિંડીનો કેસ
રોકાણની લાલચ આપી રૂ. 87 લાખ 67 હજારની છેતરપિંડી
સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે બે આરોપીઓને ઝડપ્યા
પોલીસે આરોપી વિપુલ તળાવીયા અને અજય વસરાને ઝડપ્યા
આરોપીઓએ શેરબજારના એક્સપર્ટ હોવાની ઓળખ આપી
ફરિયાદીને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું
કસ્ટમર સર્વિસનું કહી શેર ટ્રેડીંગ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
ચાર્જ પેટે કુલ રૂ.87 લાખ 67 હજાર બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા
આરોપીએ ફરિયાદીને 16 હજાર રૂપિયા નફા સ્વરૂપે વિડ્રો કરાવ્યા
બાકીના રૂપીયા વિડ્રો ન કરવા દેતા છેતરપિંડી અંગેની થઈ જાણ