CCPA એ ઓનલાઈન વેચાતા Walkie-talkieના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
આ નિર્ણય સંદર્ભે ઈ-કોમર્સ વેબસાઈટ્સને નોટિસ મોકલવામાં આવી છે
ભારત સરકારે આ નિર્ણય સુરક્ષા સંદર્ભે કર્યો છે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર પોસ્ટ કરીને નિર્ણય જણાવ્યો
વોકી-ટોકી જેવી વસ્તુઓ લાયસન્સ વિના વેચાઈ રહી છે, જે નિયમોની વિરુદ્ધ છે
ગ્રાહકોને પણ ઓનલાઈન વેચાતા Walkie-talkie ન ખરીદવાની ચેતવણી અપાઈ
નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે-પ્રહલાદ જોશી