વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે કરો ઉજવણી 

આજે વિશ્વ પર્યાવરણના દિવસે તમે વધુમાં વધુ વૃક્ષોને વાવીને આ દિવસની ઉજવણી કરી શકો છો. 

પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. તેની જગ્યાએ કાપડની કે કાગળમાંથી બનાવેલી બેગનો ઉપયોગ કરવો જોઈએ.

આ ઉપરાંત પાણીનો બગાડ થતો અટકાવો જોઈએ. વરસાદનું પાણીનો સંગ્રહ કરવો જોઈએ. 

વીજળી અને ઉર્જાનો બચાવ કરવો જોઈએ. તેમજ ગમે ત્યાં કચરો ફેંકવો ન જોઈએ.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home