ચહલની પત્ની ધનશ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.
ધનશ્રીએ બ્લેક ડ્રેસ આઉટફિટમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. આ આઉટફિટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
28 વર્ષની ધનશ્રી વર્માનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ધનશ્રી વર્મા હવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કરશે એન્ટ્રી
બ્લેક ડ્રેસના આ આઉટફિટમાં ધનશ્રીનું શરીર અને વ્યક્તિત્વ જોવા જેવું છે. ફ્રેન્સ પણ તેની સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
ધનશ્રીની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ચાહકોનું તાપમાન વધારી દીધું છે. તેઓ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમની પોસ્ટને 167000 લાઈક્સ મળી છે.
ધનશ્રીએ બ્લેક ડ્રેસ આઉટકિટમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. આ આઉટફિટમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.