ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઈસ ચેરમેનની કરાઈ વરણી
ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાની સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ થતાં રાજીનામુ આપ્યું હતું
જનરલ બોર્ડમાં ચેરમેન, વાઈસ ચેરમેનના નામોની વરણી કરાઈ
ચેરમેન તરીકે કિશોર કાલરિયાની વરણી કરવામાં આવી
વાઈસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડજાની વરણી કરાઈ
ચેરમેન પદેથી અશોક પીપળિયાએ આપ્યું હતુ રાજીનામું
વાઈસ ચેરમેન પદે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ આપ્યું હતુ રાજીનામું